STORYMIRROR

Pooja Thakkar

Drama

2  

Pooja Thakkar

Drama

બસ તને જોયા કરું

બસ તને જોયા કરું

2 mins
440

બસ તને જોયા કરુ, મન મારુ કહે છે,

મન મારુ કહે છે, નજર મારી ફરે છે.


તને શોધતી જ્યારે,

તુંં ના હોય મન મારુ કહે છે તુંં ક્યા ?


જ્યારે તુંં આમ અચાનક આવે છે સામે,

એમ થાય કે હવે ક્યાય જાય નહિ નજર ના ફરે તારા પર થી,


નજર આ કહે છે બસ તને જોયા કર મન મારુ કહે છે.


જ્યારે તું શર્માય છે તારી શર્માતી નજર ને બસ હુંં જોયા કરું ?


જયારે તું ચાલે છે, તારી ચાલ ઢાલ ને બસ હું જોયા કરુ પવન સાથે લહેરાતી એ લટ,

એ લટ ને બસ હું જોયા જ કરું જોર જોરથી હસતા તારા એ હોઠ,


એ હોઠને બસ જોયા જ કરુ બસ તને જોયા કરુ, મન મારુ કહે છે.


શું કોઈ ખાસ વાત છે તારા મા કે ખાસ વાત છે મારી નજરwindમાં કે તારી ખાસ વાતો ને જોવે છે.


પણ જે છે એ... બસ તને જોયા કરુ, એ મન મારુ કહે છે.


બસ તને જોયા કરું મન મારુ કહે છે.

જયારે તુંં મંદ મંદ હસે છે મારી મુર્ખામી પર જયારે મને વઢે છે મારી મુર્ખામી પર બસ તને જોયા કરુ, આ મન મારુ કહે છે.


મન અને નજરની જો કેવી તાલમેલ છે. બન્નેે એકી સાથે છે, બસ તને જોયા કરું બહું અજુકતું લાગે છે, કે તારી વાતમાં બન્ને સહેમત છે.


નહિ તો મન અને નજર ઝગડયા જ કરે છે એમની મનગમતી વ્યકતી. માટે, તું એક જ છે જેને અમે ત્રણેય બહું પસંદ કરીએ છીએ, માટે બસ તને જોયા કરું, મન મારુ કહે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama