પ્રેમ ની તડપ
પ્રેમ ની તડપ
'પ્રેમ' એટલે એને જોવાની તડપ,
એની સાથે વાતો કરવાની તડપ
એની સાથે દરેક પળ વિતાવવાની તડપ,
ગુસ્સો કરે મનાવવાની તડપ
છુટા પડ્યા પછી યાદ કરવાની તડપ,
એની રાહ જોવાની મજાની તડપ,
રાહમાં પણ મજા દેખાય,
ને એને ભેટીને રોવાની તડપ,
એને દરેક ખુશી અને ગમ
પહેલા કહેવાની તડપ,
રાત રાત ભર જાગવાની,
ને વાતો કરવાની મજા
અને પછી મળીશુ કયારે ? એની તડપ.

