બરફ વર્ષા
બરફ વર્ષા
મારે ત્યાં ….
મારા નગરમાં,
છે એ સૌના નગરમાં ,
ધરતી પહેલાં ,
આંગણાં સુંદર સજાવ્યાં ,
તોરણ થઈ ને ટીંગાયો ,
તને મળી છે તક ,
બારણાં બંધ કરી ઘરમાં બેસાડ્યા ,
આભની પાછળ વાદળે કર્યા વાયદા ,
વીતી રાત્રિ ને ઊગી સવાર મજાની ,
પાથરી તેણે ચાદર સફેદ મજાની ,
જીવનની આ અદ્ભુત પળોમાં ,
છવાયો પ્રકૃતિનો સુંદર નજારો ,
એવા રંગથકી થયો લગાવ મને અનેરો .
રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕
