STORYMIRROR

Goswami Bharat

Inspirational

4  

Goswami Bharat

Inspirational

બચત

બચત

1 min
23.6K

સંપતિની બચત કરી છે,

સંમતિની બચત કરી છે,


દિલથી દિલ મિલાાવીને,

સુમતિની બચત કરી છે,


એક લાઈનમાં સમાવીને,

પંક્તિની બચત કરી છે,


મૌન થઈ કામ પતાવીને,

શક્તિની બચત કરી છે,


સિંચન ને રક્ષક બનીને,

પ્રકૃતિની બચત કરી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational