અત્તર
અત્તર
કવિએ અત્તરની
દુકાન ખોલી,
બારણે લખ્યું-
અહીં તમારી
દુર્ગંધનો કામચલાઉ
ઢાંકપિછોડો
કરવાની દવા
મળશે !
કવિએ અત્તરની
દુકાન ખોલી,
બારણે લખ્યું-
અહીં તમારી
દુર્ગંધનો કામચલાઉ
ઢાંકપિછોડો
કરવાની દવા
મળશે !