અમીરી
અમીરી
ખુબ ધન દૌલત કમાવી,
જો નસીબને દીધું નમાવી,
રૂપિયા પૈસા ખુબ જમાવી,
દશા જીવન તણી ફરાવી.
સંઘરવાની આફત આવી,
કેટલું સંભાળે તાળા ચાવી,
આ ચિંતામાં નીંદર ન આવી,
ને ચોર લુટેરા ગયા ફાવી.
ખુબ ધન દૌલત કમાવી,
જો નસીબને દીધું નમાવી,
રૂપિયા પૈસા ખુબ જમાવી,
દશા જીવન તણી ફરાવી.
સંઘરવાની આફત આવી,
કેટલું સંભાળે તાળા ચાવી,
આ ચિંતામાં નીંદર ન આવી,
ને ચોર લુટેરા ગયા ફાવી.