Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Badal Panchal

Tragedy

2  

Badal Panchal

Tragedy

આર્યખંડની કહાણી

આર્યખંડની કહાણી

1 min
470


નષ્ટ થઈ આ આર્યખંડની કહાણી,

જ્યાં દેવ હતા 'વડ' અને દેવી હતી 'તુલસી',

જ્યાં થતી હતી ધરતીની આરતી,

ત્યાં જ આ ધરતી વિસરાઈ,


જ્યાં ઘેર ઘેર હતી કૃષ્ણ, રામની મૂર્તિ, 

ત્યાં આજે મોબાઈલ અને ટીવી ,

બાદલમાં સંતાતો ચંદ્ર ને ગગનમાં વિહરતા પંખી,

કેમ તું ભૂલ્યો આ કુદરતને માનવી?

જેની મૂંગી છે વાણી અને ભાષા અજાણી,

 નષ્ટ થઈ આ આર્યખંડની કહાણી .


Rate this content
Log in