આનંદ ઉલ્લાસ
આનંદ ઉલ્લાસ
અમે હસી રહ્યા છીએ,
અમારે હસતા રહેવું છે,
વ્યાકુળતાથી રહેલી,
પળોને ભૂલી જીંદગીમાં,
આનંદ ઉલ્લાસથી જીવવું છે.
અમે હસી રહ્યા છીએ,
અમારે હસતા રહેવું છે,
વ્યાકુળતાથી રહેલી,
પળોને ભૂલી જીંદગીમાં,
આનંદ ઉલ્લાસથી જીવવું છે.