મહેક
મહેક
1 min
1.4K
જ્યારે
સંસ્કારરૂપી
ચહેરા
સ્વર્ગાર્પણ થાય છે,
ત્યારે એ
સંસ્મરણ-ફુલની
મહેકથી જીવાય છે.
જ્યારે
સંસ્કારરૂપી
ચહેરા
સ્વર્ગાર્પણ થાય છે,
ત્યારે એ
સંસ્મરણ-ફુલની
મહેકથી જીવાય છે.