STORYMIRROR

Sathis Sakhiya

Classics

3  

Sathis Sakhiya

Classics

આખો ભવ આપી દઉ

આખો ભવ આપી દઉ

1 min
12.8K


લખવા બેસુ તો આખો ગ્રંથ લખી દઉ

આપવા બેસુ તો આખો ભવ આપી દઉ

છું નોખા મિજાજ નો માનવી હું તો

વગર હથિયારે મારી જાતને લૂંટાવી દઉ

બસ થોડા દોસ્તો મળ્યા છે એવા કે

થાય છે હજુ થોડું જીવન લંબાવી દઉ

ખુશીઓ પામ્યો છું બેસુમાર અહીં 

તો થોડાક દર્દ ને પણ હસીને હટાવી દઉ

મળે સુવર્ણ સેજ સતીષ ને તુજ સ્નેહની

તો જિંદગી તો શું શ્ચાસ પણ થંભાવી દઉ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics