I'm sathis and I love to read StoryMirror contents.
મિત્રો અને પોતાના ચાહવાવાળા પાછળ પોતાનું જીવન લુંટાવી દેવાની ખેવના ધરવતા કવિની ધારદાર કાવ્ય રચના. મિત્રો અને પોતાના ચાહવાવાળા પાછળ પોતાનું જીવન લુંટાવી દેવાની ખેવના ધરવતા કવિની ધ...
રડતાં હોય ભલેને હ્રદય ગમે તેવા, છતાં ચહેરે સ્મિત સજાવવું પડે છે. રડતાં હોય ભલેને હ્રદય ગમે તેવા, છતાં ચહેરે સ્મિત સજાવવું પડે છે.
ખાટલે પણ નોખો ને પાટલે પણ નોખો દેખાય છે માણસ જે ઓટલે એ પણ નોખો ખાટલે પણ નોખો ને પાટલે પણ નોખો દેખાય છે માણસ જે ઓટલે એ પણ નોખો
ભુલી જગતની બધી રીતભાત મારેતારા ચોટલાની વેણી થઈ ને રહેવું છે. ભુલી જગતની બધી રીતભાત મારેતારા ચોટલાની વેણી થઈ ને રહેવું છે.
ભૂલી સ્નેહ ભર્યા સાચા સંબંધો,આવી ગયો ઈન્ટરનેટની વસ્તીમાં. ભૂલી સ્નેહ ભર્યા સાચા સંબંધો,આવી ગયો ઈન્ટરનેટની વસ્તીમાં.
ખબર છે મને કે નથી મળવાની છતાં ધડકે છે દિલમાં તું મને શ્ચાસ લાગે છે ખબર છે મને કે નથી મળવાની છતાં ધડકે છે દિલમાં તું મને શ્ચાસ લાગે છે
હું જ મોત ને હું જ જિંદગી છું ઈચ્છા જીવવાની થાય એ હુંફ છે તું હું જ મોત ને હું જ જિંદગી છું ઈચ્છા જીવવાની થાય એ હુંફ છે તું
સળગે છે લાશ સદાય શમણાંઓની વગર લાકડે, બસ અંતરે રાખ ફોરી છે સળગે છે લાશ સદાય શમણાંઓની વગર લાકડે, બસ અંતરે રાખ ફોરી છે