STORYMIRROR

Sathis Sakhiya

Others

2  

Sathis Sakhiya

Others

લાગે છે

લાગે છે

1 min
2.6K


આ ચાંદની રાત મને અમાસ લાગે છે
તારા વગર જિંદગી મને લાશ લાગે છે
 
નિરખ્યા કરું મન ભરી સતત બસ
તને એટલી હરઘડી દિલને પ્યાસ લાગે છે
 
મથામણ એટલી જ છે બસ મારી,
જો સાથી તું બને તો જીવને ખાસ લાગે છે
 
ખબર છે મને કે નથી મળવાની છતાં
ધડકે છે દિલમાં તું મને શ્ચાસ લાગે છે
 
છે હર એક શ્ચાસમાં સફર તારી,
ને' આખરી આ "સતીષ"નો પ્રવાસ લાગે છે


Rate this content
Log in