STORYMIRROR

Riya trivedi

Inspirational Others

3  

Riya trivedi

Inspirational Others

આઝાદી

આઝાદી

1 min
291

કરવી જ છે આઝાદી તો જુનવાણી વિચારની કરીએ 

કરવી જ છે આઝાદી તો ભ્રૂણહત્યાની કરીએ, 


કરવી જ છે આઝાદી તો ભવિષ્યનાં વિચારની કરીએ,

કરવી જ છે આઝાદી તો બેટી બચાવો અભિયાનની કરીએ,

કરવી જ છે આઝાદી તો દીકરા અને દીકરીનાં ભેદભાવની કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational