STORYMIRROR

Kaushik Dave

Inspirational

3  

Kaushik Dave

Inspirational

આજ

આજ

1 min
198

કાલને હવે ભૂલી જાવ,

જીવીએ આપણે આજ,


આજ સમયને માણીએ,

કાલ કોણે દીઠી !


આજ કરો મદદ,

તો બનો તમે ખાસ,


સમય સમયને માન છે,

આજનું જ મહત્વ જાણ,


આજ ચૂકે જો ગાડી,

તક ના મળે અ'ગાડી,


દુઃખ જીવનમાં આવે,

તત્કાળ ના ઓછું થાય,


આજ દુઃખ સહન કરીએ,

દુઃખની પળ પણ જાય,


આજને નજીકથી જોઈએ,

સુખ પણ પાછળ હોય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational