STORYMIRROR

Khvab Ji

Inspirational Abstract

2  

Khvab Ji

Inspirational Abstract

આભાર

આભાર

1 min
13.9K


રામ કહે,

"હે કૈકેયીજી!

તમારો અાભારી છું, 

કે તમે મારા માટે 

'વનવાસ' માગ્યો...

કોઈ મહાનગરનો 'જનવાસ'  

માગ્યો હોત,

તો મારું શું થાત ?!"


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational