ભલપણ
ભલપણ
ભલો કહાવ્યો પણ ભલપણ ક્યાં,
જેમ ગોખર હુંડે ગોધણમાં.
વેષ પે'રે વીટંબના વધી,
વંઠ્યું દૂધ થયું નહિ દધી;
કવિતા થયે ન કાઢ્યું કર્મ,
અખા ન સમજે મૂળગો મર્મ.
ભલો કહાવ્યો પણ ભલપણ ક્યાં,
જેમ ગોખર હુંડે ગોધણમાં.
વેષ પે'રે વીટંબના વધી,
વંઠ્યું દૂધ થયું નહિ દધી;
કવિતા થયે ન કાઢ્યું કર્મ,
અખા ન સમજે મૂળગો મર્મ.