ભજનભેદ
ભજનભેદ
ભક્તિ કરતાં ભરમે બૌ,
પણ ભજનભેદ ન જાણે સૌ;
જ્યાં શુચિ અગ્ર રહેવા નહિ ઠામ,
એમ ભરી પૂરણ રહ્યો રામ;
ત્યાં તો કરતા દીસે ઘાત,
તો એમ અખા કેમ ધાતે વાત.
ભક્તિ કરતાં ભરમે બૌ,
પણ ભજનભેદ ન જાણે સૌ;
જ્યાં શુચિ અગ્ર રહેવા નહિ ઠામ,
એમ ભરી પૂરણ રહ્યો રામ;
ત્યાં તો કરતા દીસે ઘાત,
તો એમ અખા કેમ ધાતે વાત.