Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કાનુડો માંગ્યો દેને જશોદા મૈય
કાનુડો માંગ્યો દેને જશોદા મૈય
★★★★★

© Meerabai Sant

Classics

1 Minutes   138    5


Content Ranking

કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માંગ્યો દેને

.

આજની રાત અમે રંગ ભરી રમશું

પરભાતે પાછાં માંગી લ્યોને જશોદા મૈયા ...કાનુડો માંગ્યો

રતિ ભરેય અમે ઓછું નવ કરીએ

ત્રાજવડે તોળી તોળી લ્યોને જશોદા મૈયા ... કાનુડો માંગ્યો

હાથી ઘોડા ને આ માલ ખજાના

મેલ્યું સજીને તમે લ્યોને જશોદા મૈયા ... કાનુડો માંગ્યો

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર

ચરણ કમળ મને દોને જશોદા મૈયા ... કાનુડો માંગ્યો

રાત રસની રમઝટ જશોદા કાન

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..