Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhakti Khatri

Romance

4  

Bhakti Khatri

Romance

પ્રેમનો રંગ

પ્રેમનો રંગ

1 min
1.4K


તારા પ્રેમનો એવો તે રંગ લાગ્યો મુજ પર,

ધૂળેટીમાં રમતા રંગ લાગ્યા ફિક્કા મુજ પર.


તારા સાથની એવી તે લાગી આદત મુજને,

અન્યના સાથમાં ન મળતી એ ખુશી મુજને.


તારું નામ લેવા માત્રથી આવે મારા ચહેરા પર ચમક,

તારા દૂર જવાના વિચારમાત્રથી કંપી ઉઠે મારું હૃદય.


ગુસ્સો આવે જ્યારે અપશબ્દો કહે તને કોઈ,

ભૂલ ન હોય તારી અને શા માટે અપશબ્દો બોલે તને કોઈ.


તું છે હંમેશા વડીલોની આજ્ઞાનું પાલન કરનાર,

ના જોવે તું ક્યારેય વડીલોની સેવા માટે દિવસ રાત.


તારા માતાપિતા કરે છે તું જ પર ગર્વ સદા,

તારા જીવનમાં સ્થાન પામી હું તારી આભારી સદા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance