Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
નિત્ય નિમિત્ત
નિત્ય નિમિત્ત
★★★★★

© Akha Chhapa

Classics

1 Minutes   77    4


Content Ranking

નિત્ય નિમિત્ત બે માથે પડ્યાં,

જેમ બાળક હીંડે કાંધે ચડ્યાં;

પુણ્ય ન લાગે પાડ ન થાય,

પેર પડ્યાં કેમ નાખ્યાં જાય;

નિષ્કર્મ થઇ નર હરિને જાણ,

તો જ અખા ટળશે તું જ તાણ્ય.

નિત્ય નિયમ છપ્પા Old classic

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..