STORYMIRROR

PRAJAPATI TARLIKA

Inspirational Others

3  

PRAJAPATI TARLIKA

Inspirational Others

વૃક્ષારોપણ

વૃક્ષારોપણ

1 min
163

પાંચમી જૂનને "વિશ્વ પર્યાવરણ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગામના સરપંચ રોનકે એક મિટિંગ બોલાવી ગામ લોકોને વૃક્ષોના મહત્ત્વ વિશે સમજાવ્યું અને આખા ગામમાં જરૂરિયાત મુજબ વૃક્ષારોપણ કરાવ્યું.

 ગામમાં રોનકની ખૂબ સારી છાપ હતી. થોડા સમય પછી પોલીસે હાઈવે પરથી એક લીલા વૃક્ષોનાં લાકડા ભરેલી ટ્રક પકડી. 

 આ કામ કરનાર આરોપીઓના નામ જાહેર થયા. ગામમાં એ સમાચાર પહોંચ્યા અને એ કૌભાંડ કરનારના નામો પૈકી એક નામ સાંભળી ગામ લોકો અચંબામાં પડી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational