અંદરો અંદર
અંદરો અંદર
1 min
163
બાળમજૂરી વિશે હમણાં જ ભાષણ આપીને આવેલ નાનજીભાઈ દુકાને આવ્યાં એટલે તરત જ દસ વર્ષનો મોનુ એમની માટે ચા બનાવવાં લાગ્યો અને અગિયાર વર્ષનો કિશ સાફ સફાઈ કરવા લાગી ગયો.
દુકાનદાર નાનજીભાઈ આજે પોતાની દુકાનમાં કામ કરતાં એક પછી એક માણસોને બોલાવી પગાર આપી રહ્યાં હતાં ત્યાં જ વચ્ચે એક નામ બોલાયું ત્યારે સર્વેની નજર એ તરફ ગઈ અને તે વ્યક્તિને જોઈને સર્વે અંદરો અંદર ગુપસુપ કરવા લાગ્યાં.
