STORYMIRROR

Bhanu Shah

Fantasy

2  

Bhanu Shah

Fantasy

ટેકનોલોજીની રોકેટસ્પીડ

ટેકનોલોજીની રોકેટસ્પીડ

1 min
11

વીનુભાઈ એમના જીવન દરમ્યાન સાયકલથી આગળ વિચારી જ ન શક્યા.

 કાર એટલે એમને મન લક્ઝરી,જેની એમને જરૂર નહોતી.'ખોટાં ખર્ચથી વિશેષ કાંઈ નહીં' એમના મનમાં બંધાય ગયેલી ગ્રંથી હતી.

એમનાં પરિવારે જ્યારે નેનો જેવી નાની કાર લેવાનું કહ્યું ત્યારે માંડ સેકન્ડહેન્ડ સ્કુટર સુધી પહોંચ્યા.

એમના દીકરા વીકીએ ટેકનોલોજીનાં અભ્યાસમાં ખુબ જ પ્રગતિ કરી.

આજે વિદેશમાં એની પાસે આધુનિક કારોનો કાફલો છે, રેસરકાર પણ ખરી...... કાર રેસમાં ભાગ લઈને વિજેતા થવું એના માટે રમત વાત છે.આજે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં એનું નામ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Fantasy