STORYMIRROR

Vibhuti Desai

Fantasy

4  

Vibhuti Desai

Fantasy

તણખો

તણખો

1 min
168

   રોજ પતિને હસતે મુખે આવકારતી નંદીનીની આંખે તણખા ઝર્યા જોઈ પતિ નંદુ આભો બની ગયો. જ્યારે જાણ્યું કે ઓફિસમાંથી નંદુના કહેવાતા મિત્ર ચંદનનો ફોન આવેલો ત્યારે રહસ્ય સમજાયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Fantasy