સોઈસ (ભાગ એક)
સોઈસ (ભાગ એક)


"અરે અરે!! વાહ વાહ... કેમ આટલી ખુશ ખુશ દેખાઈ રહી છે? તુણા "બસ! એક બાયોડેટા આવી છે, કાલે એક બોય જોવા આવાનો છે તેના ફેમિલી સાથે...
"અરે વાહ. શું વાત છે? તૌ તુણા મેડમ તમે મોટા થઈ ગયા એમ ને... શું
સોઈસ છે તમારી? કે તેને જોઈ ને જ મોહિત થાઈ ગયા!"
"સોઈસ ને! એક તો એ બહુ રૂપિઝવાળા છે. મને ફેમિલી સાથે એમ પણ નથી ગમતું એન્ડ એ અલગ રહે છે. તેની પાસે સો વિધા જમીન છે.
એસ્ટગામ માં જોયું મે અની લાઈફ સ્ટાઇલ બઉ જબરદસ્ત છે. રોજ નવી હોટેલ માં જમવા જાય છે.
તેની પાસે બઉ જ મસ્ત બાઈક છે અને કાર નું કલેકશન પણ બહુ જબરદસ્ત છે. બીજું કાઈ મારે જોતું નથી તારી સુ સોઈસ છે મિસ્ટી? "