એકલતા!
એકલતા!

1 min

211
"કેમ છો દાદા ? મજામાં ?"
"હા ? દિકરા મજામાં. તુ કોણ? મે ઓળખ્યો નહીં ! "
"રોજ દશન કરવા આવુ છું, તમને રોજ એકલા બેસેલા જોઈને વિચાર કરું છું કે, કેમ એકલા ? રોજ કઈક વિચાર કરતા હોય એવુ લાગે છે."
"હા ? અહી બાજુમાંજ રહું છું, દિકરા સાથે. ચિંતા તો કઈ નથી. પણ એકલતાનો અનુભવ જરૂર છે."