પતી-પત્ની ના જોક્સ😂😂
પતી-પત્ની ના જોક્સ😂😂

1 min

412
પતી પત્ની એરોપ્લેનમાં વિદેશ જતા હતા
પત્ની: "આપડે વિદેશ જાશુ તો ત્યાંપાણી પુરી મળશે ?
પતિ ... " બેસ ને છાની માની. "
પત્ની ... " તમે મારી સાડીની બેગમાં ૨ કિગ્રા સોપારી,૧ કિગ્રા તમાકુ... નાખ્યું એ, માવા બનાવવાનો સામાન છે ને, એ આ વિમાન વાળાને કહી દવ કે ?
પતિ: "અરે ના ના હું તને વિદેશ માં પાણીપુરી ખવડાવિશ બસ"