શાબાશ
શાબાશ
મીઠો ને ઝીણો અવાજ આશા નો તેથી ક્યારે ઝીણહદી ક્યારેક મીઠ્ડી મારી બેન ના બોર બોર જેવડા આંસુ પડ્યા પણ તેને થોડો સમય નાનીમા પાસે અને અમે દાદીમા પાસે એકબીજાથી દૂરરહેવું પડ્યું તો રહ્યા પણ દિલથી વ્હાલા નજીક નજીક. સ્કૂલ પતાવીને દીવાન બલ્લુભાઈ માં વર્ષોના વર્ષો શિક્ષિકાની ભૂમિકા ખૂબ ભજવવા ઉપરાંત પોતાની દીકરીને સંગીતમાં આગળ વધારી.અને એકના એક દીકરાને નૃત્યકલા માં ભારતનાટ્યમ કરાવી પારંગત કર્યો. બિલકુલ એની મમ્મી જેવો હોશિયાર કલરવ દવે નાનપણથી સુંદર ગાતો. આર્ટિસ્ટ પણ કેટલો સ-રસ !!
થનગનતો ગરબા ચેમ્પીયન તો રહીજ ચૂકી આજકાલ મોટો કોરીયોગ્રાફર બની ગયો છે. બોલીવુડમાં પોતાની હસ્તી રોશનીમાં લાવી ચૂક્યો છે. હા, શ્રી અમોલ પાલેકરજી, સર રેમોસ વગેરેને મળી ચૂક્યો છે પર્સનલી. એમની સામે પરફોર્મ કરી એવોર્ડ પણ મેળવી ચૂક્યો છે. ફ્રીલાન્સર છે પણ ગ્રુપમાં રશિયા, નૈરોબી- આફ્રિકા, યુરોપ લંડન ને પેરિસમાં પણ ધૂમ મચાવી ચૂક્યોઆવા હોનહાર દીકરાની ' મા ' આશા દવે પણ ખૂબ ઝઝૂમી કેન્સર ને હરાવી શકી પોતાની બધી ફરજો ન ચૂકી. 'ધન્યવાદ' તો બંને માટે નાનો શબ્દ ! બધા ઓડ ને બીટ કરી આગળ વધી રહેલા દીકરા-મા ને એવોર્ડઝ મળે તેમાં સૌથી વધુ ખુશ છું.
સ્ત્રીની શક્તિ અમાપ્ય ને અગાધ છે... મક્કમ નિર્ણય કરે તો મહેનત કરવામાં પાછળ નહીં પડે.રેડિયો મિરચી પર ધ્વનિતે કલરવનો ઇન્ટરવ્યુ લીધો સન્માનિત કર્યો અને બીજીવાર હાલમાં બ્રોડકાસ્ટ કર્યો.. વેરી પ્રાઉડ ઓફ યુ ..!! ઇર્ફાન ખાન હોય કે સોનલિ બેન્દ્રે ન્યુઝ્માં આવી શકશે કેન્સર ને બીટ કરવા માટે પણ કોઈની ભાભી કે મા બહેન બીટ કરે છે ત્યારે નારી શક્તિનો ખ્યાલ આવે છે.
