પરીક્ષા કે અગ્નિપરીક્ષા!
પરીક્ષા કે અગ્નિપરીક્ષા!
આજે ગણિતની પરીક્ષા હતી!
પરીક્ષાનું પેપર આપ્યા પછી, ઘરેથી નીકળતા બોલાયેલા, પપ્પાના અને મમ્મીના શબ્દો યાદ આવ્યા. અને ઘરે જવાનો રસ્તો જ ભૂલાઈ ગયો! એવું લાગ્યું જાણે બધા જ રસ્તા બંધ થઈ ગયા!
કોને ખબર હતી એ ગણિતની પરીક્ષા જિંદગીના ગણિત બદલી નાખશે! અને મરેલા માર્ક્સે એક ભરપૂર જીવનને હણી નાખ્યું!!!!