Dr. Haresh Varma

Inspirational Children

4.0  

Dr. Haresh Varma

Inspirational Children

પોતાની જાતની ઓળખ

પોતાની જાતની ઓળખ

1 min
194


મધ્ય પૂર્વના દેશમાં ગધેડાનું એટલું અપમાન નથી કરાતું ! એક વાર શિલ્પકારને ત્યાંથી મંદિરમાં મૂર્તિ ગધેડાની પીઠ પર મૂકી લઈ જવામાં આવી હતી. આખો રસ્તો પબ્લિકથી ભરપૂર લોકો ફૂલોથી મૂર્તિનું સ્વાગત કરતા હતાં પણ ગધેડાને એવું લાગ્યું કે આજે લોકોને મારું વેલ્યુ સમજાયું..આજે માલિક પણ મને ડફણું મારતો નથી પછી જેવી મૂર્તિ ઉતારવામાં આવી ત્યારે લોકોની ભીડ પણ ના દેખાઈ, માલિક પણ હવે ડફણું મારવા લાગ્યો એટલે એને ખબર પડી કે આ કિંમત મારી નહીં પરંતુ મારી પર મૂકેલી મૂર્તિની હતી.

તાત્પર્ય:-પદ, પ્રતિષ્ઠા, પાવર અને પૈસા મળતા માણસને એમ લાગે કે મારા કારણે સઘળું થાય છે જેથી ફૂલાઈ જાય છે.પણ એ ભૂલી જાય કે કુદરતી શક્તિ જેનું પ્રેરકબળ સાથે છે નહીતો મારા કરતાં ઘણા હોંશિયાર વ્યક્તિઓ એ મારા જેટલું નથી મેળવી શક્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational