Dr. Haresh Varma

Inspirational

4.0  

Dr. Haresh Varma

Inspirational

વિશ્વાસનો અભાવ

વિશ્વાસનો અભાવ

1 min
235


એક નવિન પરણવા જતી છોકરી જ્યારે પરણીને નવા ઘરે જાય ત્યારે તેના અરમાન, તેની આકાંક્ષાઓ એ જ હોય કે હું મારા નવા ઘરને સ્વર્ગ બનાવીશ. સામેના પક્ષે સાસુ અને સસરાને પણ એજ અંતરની ઈચ્છા હોય છે કે મારા ઘરે પરણીને આવનાર છોકરીને મારી દીકરીને જેમ જ રાખીશ. પરંતુ ઘણા કુટુંબોમાં આ પવિત્ર સબંધની સમજણ લાંબા સમય સુધી ટકતી નથી અને ક્યાંક એક બીજા પરના વિશ્વાસના આભાવે ઘરનું પવિત્ર વાતાવરણ જોખમાતુ હોય છે.

તાત્પર્ય એ જ કે એકબીજાના સ્વભાવની કે બુદ્ધિની મર્યાદા સમજીને વર્તવાનું થાય તો ક્યારેય કોઈ ઘર કલેશનો ભોગ નહીં બને


Rate this content
Log in

Similar gujarati story from Inspirational