આધ્યાત્મિક ચર્ચા
આધ્યાત્મિક ચર્ચા
એક ખેડૂતને બે પુત્રીઓ છે બને ભગવાનની ભક્ત છે. હવે એકના લગ્ન માટલા ઘડનાર કુંભારને ત્યાં અને બીજાના લગ્ન ખેતી કરતા પરિવારમાં થાય છે. હવે એક પુત્રી જે કુંભાર પરિવારમાં છે તે પ્રાર્થના કરે છે કે હે ભગવાન વરસાદ ના આવે તો સારું જેથી પકવવા મુકેલ મારા માટલા ખરાબ ના થઇ જાય બીજી બાજુ ખેડૂતના ઘરે બીજી પુત્રી છે તે પ્રાર્થના કરે છે કે ભગવાન જલદી વરસાદ આવે તો સારું નહીતો મારો બધો પાક નિષ્ફળ થઈ જશે.
આવા સમયે ભગવાન કોની ઈચ્છા પૂરી કરશે ?
