STORYMIRROR

Purnendu Desai

Inspirational

3  

Purnendu Desai

Inspirational

પિતાતુલ્ય શ્વસુર માટે

પિતાતુલ્ય શ્વસુર માટે

1 min
64

પિતાતુલ્ય શ્વસુરશ્રી,

અજાતશત્રુ, આનંદી, નિર્મોહી, કરુણાશીલ, લાગણીશીલ,સમયથી આગળ જીવી શકનાર, ઉંમરને અવગણી ને જીવી જનાર, નાના સાથે નાના અને મોટા સાથે મોટા થવાની કુનેહ રાખનાર,શારીરિક ક્ષમતાઓને સ્વીકારીને પણ, એકદમ મોજથી જીવન કેમ જીવવું એ શીખવાડનાર, પોતાનાઓ પાસે કોઈ પણ જાતની અપેક્ષાઓ ન રાખનાર ને નામથી જ 'કુમાર' એવા મારા પિતા કહી શકું એવા મિત્રને '૭૮માં જન્મદિવસે મારા શત શત પ્રણામ.

એમણે શીખવાડેલી ઘણી વાતો આજે પણ અમારા જીવનમાં ખરા અર્થમાં પથદર્શક રહી છે અને રહેશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational