નવા વર્ષની અપેક્ષા
નવા વર્ષની અપેક્ષા
નવા વર્ષમાં બાળકે તેમના પિતા અને પરિવાર પાસેથી એક વસ્તુ માગવાની કે તમે વ્યસન મુક્ત થાવ અને ઘણા વર્ષો આપણે સાથે જીવીએ એવી અપેક્ષા રાખવાની તમારા પરિવાર પાસેથી.
તથા ઘરના અન્ય સભ્યો એ બીજા સભ્યો પાસેથી એવી અપેક્ષા રાખવાની કે આ નવું વર્ષ આગલા વર્ષ કરતાં વધુ પ્રેમાળ, શાંતિમય અને એકબીજાને સાથ- સહકાર આપે એવી અપેક્ષાઓ રાખવી.
