STORYMIRROR

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

મેં એક બિલાડી

મેં એક બિલાડી

2 mins
14.2K


ચાર વર્ષનો સ્કૉટ નવી સાઈકલ હતી તેથી સવાર સાંજ તેના પર ઘુમતો. તેના ડેડનો ખૂબ વહાલો હતો. મૉમ તેને ખૂબ પ્યાર ન આપતી. હમેશા તેની જૉબ પર હોય. ડેડ, સ્કૉટને કારણે ઘરમાંથી બિઝનેસ કરતો. સ્કૉટ પ્રિમેચ્યોર જનમ્યો હતો તેને કારણે તેનો ગ્રોથ સ્લો હતો. 'ડેડ નેવર લેફ્ટ હિમ અલોન.' સ્કૉટ જેવો ડેડને જુએ કે હસવા માંડે. 'ચિલ્ડ્રન આર વેરી સ્માર્ટ. લેન્ગવેજ ઓફ લવ ધે રેકગ્નાઈઝ્ડ વેરી વેલ.' સ્કૉટ વૉન્ટેડ ન્યુ ટ્રાઈસિકલ ફોર હિઝ ફોર્થ બર્થ ડે. ડેડ ગોટ ઈટ ફોર હિમ.

વન ડે સ્કૉટ ફાઉન્ડ અ કેટ ઓન ધે ડોર સ્ટેપ. એને તે બહુ ગમી ગઈ. 'ડેડ, કેન આઈ કીપ હિમ?'

ડેડ સેઈડ ઓ.કે.

નાઉ કેટ એન્ડ સ્કૉટ બીકેમ બેસ્ટ ફ્રેંડ.

સ્કૉટ વૉઝ વેરી સ્લો ચાઈલ્ડ, બટ વિથ હીઝ કેટ પ્લેઈડ ગુડ. સ્કૉટ નેઈમ્ડ હિમ ટાઈગર’.

હાફ ઓફ ધ ડેડ વર્ક વૉઝ રિલિવ્ડ.

સ્કૉટ અને કેટ હંમેશાં સાથે નજરે પડે. જો સ્કૉટ ખાવામાં નખરા કરે તો કેટ એવી રીતે તેની સામે જુએ કે સ્કૉટ કહેશે, 'ઓ.કે. આઈ વિલ ઈટ.' કેટ જાણે કહેતો ન હોય કે ખાઈશ નહીં તો એનર્જી ક્યાંથી આવશે?

સ્કૉટ શાળાએ પણ જઈ શકતો નહીં. સાઈકલનો શોખ હોવાથી ગમે તેમ કરીને ચલાવતાં શીખ્યો. જો કે બહુ તેજમાં ભગાવી શકે નહીં.

‘ટાઈગર’ને બધી ખબર પડતી. સ્કૉટની સેવામાં હંમેશાં હાજર હોય. ટાઈગરને સમયસર ખાવાનું આપવા માટે સ્કૉટ ડેડને યાદ કરાવે.

એક દિવસ સવરથી ટાઈગરને ઠીક ન હતું. આખો દિવસ આળસુની જેમ સૂઈ રહ્યો. સ્કૉટે બે વાર ખાવાનું તેની સામે ધર્યું. બસ મોઢું ફેરવી લે. કોઈ દિવસ નહીં અને આજે સ્કૉટ એકલો સાઈકલ લઈને બહાર આવ્યો. ડેડને એમ કે ઘર પાસે સાઈકલ ફેરવશે!

ડેડ વૉઝ વર્કિંગ. કાયાંકથી એક કૂતરો આવ્યો. સ્કટનો પગ મોઢામાં લઈ તેને ઘસડવા માંડ્યો. બચકું પણ ભર્યું. ગભરાયેલો સ્કૉટ મોઢામાંથી અવાજ ન કાઢી શક્યો. રડતો રહ્યો અને ડુસકાં ભરવા લાગ્યો. આંખના પલકારામાં ટાઇગર બહાર આવ્યો અને કૂતરાની સામે ઘુરકિયાં કરી તેને ભગાડવામાં કામયાબ રહ્યો.

કૂતરો ગયો એટલે સ્કૉટને પગે ચાટવા મંડ્યો. આ બધું એટલું ઝડપથી બની ગયું કે ડેડને સમઝ પણ ન પડી કે શું થઈ ગયું.

સ્કૉટ પ્રેમથી ટાઈગરને વહાલભેર વળગી પડ્યો હતો! બંને અબોલ એકમેકની ભાષા સમજતા હતા. આ દૃશ્ય બારીમાં ઊભા મેં નજરે નિહાળ્યું અને મુખમાંથી બાળપણની એ કવિતા સરી પડી...

મેં એક બિલાડી પાળી છે...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational