લોઢાના ચણા - પ્રસ્તાવના
લોઢાના ચણા - પ્રસ્તાવના


આ એક પ્રેરણાત્મક વાર્તા છે. આ વાર્તામાં નાયક વિદ્યાર્થી અવસ્થામાં હોય છે ત્યારે એ ભૂલથી શિક્ષકની ખુરશીમાં બેસી જાય છે. એની જાણ આચાર્યને થતા એ નાયકને કંઈ પણ પૂછ્યા વિના એક લપડાક ચોડી દે છે. અને પછી નાયકને આ સહન થતું નથી. એ મનમાં ગાંઠ વાળી છે કે એ પણ ઉચ્ચ અભ્યાસ કરીને એ જ ખુરશીમાં એ જ આચાર્યની સમક્ષ બેસસે. અને નાયક એ કરી પણ બતાવે છે. આ એક સત્ય ઘટના પર આધારિત છે.