એક ગરીબ કુટુંબ
એક ગરીબ કુટુંબ
એક નાનું કુટુંબ હતું. માં દીકરી ઘરમાં રહ્યા. અને દીકરો ભણવા ગયો. જ્યારે માં દીકરી છાણાં વીણવા જાય છે ત્યારે ભિલો નો ટોળું દીકરી ઉપાડી જાય છે. અને દીકરો રમેશ માને પૂછે છે કે બહેન સીતા ક્યાં? અને ભીલ સામે લડવા જાય છે. મધરાત થતા બહેન ની ભાળ લાગે છે.
વચ્ચે કાલી માતાનું મંદિર આવે છે. અને માથા ચડાવવાનું કહે છે. અને વરદાન મળે છે. તેમાં દૂધનો ગ્લાસ, પથ્થર, કાંટો અને પાણી નો લોટો મળે છે. કુવા પાસે બહેન પાસે પાણી માંગે છે એન પછી ઓળખી જાય છે. અને એને ઘરે જાય છે. કાલિમા ના પાણીથી બધા ભિલો સુતા રહે છે. અને એલોકો ભાગી જાય છે. અને દૂર સુધી પહોંચી જાય છે. કાળી માનો આપેલો ગ્લાસ ફેંકે છે એમાંથી નદી બની જાય છે. કાંટો ફેંકે છે એટલે ઊંચા જંગલ બની જાય છે. પથ્થર ફેંકે છે તો પહાડ બની જાય છે. ત્યારે ભીલ ત્યાં આવી જાય છે અને એક એક માથું કાપી દે છે. એક ખૂટે છે એટલે પોતાનું માથું કાપી માતા ને ચડાવે છે. અને કાળી માં ખુશ થાય છે એટલે વરદાન આપે છે. અને ભાઈ બહેન સુખરૂપ પાછા જે ઊંટ પર ભીલ લાવેલા એજ લઈને પોતાને ઘરે જાય છે.