એાળખને સવાલ
એાળખને સવાલ
પ્રિટોરિયા,
સપ્ટેમ્બર ૧૬, ૧૮૯૩
શ્રી તંત્રી धि नाताल ऍड्वर्टाझर
સાહેબ,
મિ. પિલ્લેએ धि नाताल ऍड्वर्टाझरને મોકલેલો પત્ર તમારા અખબારમાં ટીકાટિપ્પણી સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તે બીના તરફ મારું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. ડરબનમાં આવનાર અને હાલ જે પ્રિટોરિયામાં છે તે કમનસીબ હિંદી બૅરિસ્ટર-ઍટ-લૉ હું છું; પણ હું મિ. પિલ્લે નથી કે હું બી.એ.ની ડિગ્રી પણ ધરાવતો નથી.
હું છું વ.
મો. ક. ગાંધી
