Jasmin Purohit"kamlesh"

Inspirational Others Children

3.4  

Jasmin Purohit"kamlesh"

Inspirational Others Children

દેશ ભારત

દેશ ભારત

3 mins
81


"ભારત" એક નામ પરથી જ આપણે દેશની અખંડીતતા સમાનતા પરોપકારની ભાવના જેવી અન્ય અમૂલ્ય બાબતો તરફ ધ્યાન કેન્દ્રિત થાય છે. આપણો દેશ ભારત પરંપરા તરીકે જુની વાણી બોલિયો જેવા અનેક શબ્દો ઉમેરી શકીએ જેમાં દેશની તમામ લોકોએ કરેલા બલિદાનનું તેમના કામો અને તેમના પરાક્રમોથી એક અલગ જ નામથી તરી આવે છે.દેશનું નામ ભારત એ પરથી નવાઈ તો લાગશે જ કેમ લાગે છે! આપણો દેશ સ્ત્રીઓ પ્રત્યે પ્રેમની ભાવના બહેનો જે પરંપરાથી અનેક પરાક્રમોથી સદીઓથી પૂજાતી આવે છે તેમાં સુરવીરો જે બલિદાનો આપ્યા છે તે આપણને હંમેશા યાદ રહેશે.

આપણો દેશ ખરેખર સ્વતંત્ર છે એ પ્રશ્નનો જવાબ આપો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે વર્તમાન સમયમાં આપણા દેશમાં સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં આવે છે બાળકો પર અત્યાચાર કરવામાં આવે છે

રાજનેતાઓ જેમાં ભ્રષ્ટાચાર આપણા દેશના અથવા વિશ્વનું ધારું તો પણ ચાલે છે. જેમાં પર્યાવરણ નો બગાડ, હવાનું પ્રદુષણ ,પાણીનો બગાડ જેવી અનેક કંઈક મુશ્કેલીઓનો સામનો આપણા દેશે કરવો પડે છે, અને દેશની જનતા ને પણ કરવો જ પડે છે. આપણા દેશમાં સામાન્ય રીતે જનતાનો મુખ્ય પ્રશ્ન સ્વતંત્રતા છે, જે સ્વતંત્રતા ધારીએ એટલી આપણને મળેલી છે પણ તેનો યોગ્ય ઉપયોગ આપણા દ્વારા એટલે કે આપણા દેશના લોકો દ્વારા કરવામાં આવતો નથી. આપણા દેશમાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવતું નથી આપણો દેશ મહાન મહાન દેશ છે જેમાં અનેક નારીનું સન્માન બાળકોનું સન્માન અનેક રાજનેતાઓ સારા સારા વ્યક્તિઓ જે આપણા દેશની આઝાદી માટે કરેલા પરાક્રમો બલિદાનો ઉદાહરણ આપીએ તો વીર ભગતસિંહ,રાજગુરુ, સુખદેવ ચંદ્રશેખર આઝાદ ,સુભાષચંદ્ર બોઝ ,ગાંધીજી જવાહરલાલ નેહરુ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય,રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક મહાન ક્રાંતિકારી અહિંસાવાદી નેતાઓ દેશને આઝાદ કરવા માં એક મહત્વનો ફાળો આપેલ છે,

વિચારી શકીએ કે બલિદાનની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને અને વર્તમાન સમયની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ખૂબ મોટો તફાવત જોવા મળે છે જે આપણે યોગ્ય સ્તરે માપી શકીએ તેમ નથી સ્વતંત્રતા રીતે જોઈએ તો નારીનું સન્માન અને વિરોધ અપમાન કરવામાં આવે છે જેમાં બળાત્કાર ની પ્રવૃતિઓ શોષણ અપવાદરૂપ બાબત છે બાળકોનું જીવન ઘડતર સુધરે તે માટે યોગ્ય વળતર મળતું નથી બાળકોને તેઓ છેવટે મજૂરીકામ ચૌદ વર્ષથી નાનાં બાળકો છે તે મજુરી કામ કરવામાં જોડાઈ જાય છે આપણા દેશમાં અનેક રીતે જોઈએ તો અમુક સ્તરે સારી સુવિધાઓ મળશે ત્યારે અમુક સ્તરે સુવિધાઓ પણ છે જે આપણા દેશને યોગ્ય સ્થળે લઇ તો જાય છે આર્થિક વિકાસ માટે ઉપયોગી પણ છે અને ક્યારેક ક્યારેક અપવાદરૂપ પરિણામોને કારણે આપણા દેશનું સ્તર નીચું પણ આવે છે.દેશનો આર્થિક વિકાસ થાય તે માટે હાલ દેશના તમામ રાજ્ય સ્તરે નારીઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે જેમાં મહિલાઓને યોગ્ય સ્તર મળી રહે તેમની રોજગારી ક્ષેત્રે અન્ય ક્ષેત્રે રોજગારી મળી રહે તે માટે અન્ય સુધારાઓ કરવામાં આવે છે તે માટે અલગ-અલગ રાજ્યોમાં મહિલાઓ માટે ઉત્તમ યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેમાં બાળ વિકાસ મહિલા વિકાસ યુવાનોને રોજગારી મળે તે માટે કરવામાં આવે છે રોજગારી માટે યોજનાઓ મૂકવામાં આવી છે તે છેવટ મહિલા સુધી પહોંચી શકે તે માટે આપણે વિચારી શકીએ કારણ કે નહીં પહોંચી હોય,આપણે બાબતનું યોગ્ય મૂલ્યાંકન કરી એ નહીં કારણ કે અમુક યોજનાઓ છેવટના સ્થળ સુધી પહોંચી પણ હોય

આપણા દેશમાં બાળકો માટે અન્ય રીતે સ્વતંત્રતા જોઈએ તો આપણને અલગ રીતે હક્કો આપવામાં આવ્યા છે તેમાં સમાનતાનો હક્ક બંધારણીય મકાન-મિલકત જે આપણે જેમાં રહીએ છીએ છીએ છીએ ગમે ત્યાં ભાષા ધર્મ અપનાવવા નો હપ્તો જેમ આપણે ધર્મનો સ્વીકાર પણ કરીએ છીએ કે ધર્મનું પાલન પણ કરીએ છીએ ધર્મની રક્ષા કરી શકીએ છીએ અલગ-અલગ તારે જોઈએ તો આપણો દેશ અખંડ ભારત ભરત પરાક્રમી રાજાના નામ પરથી પાડવામાં આવે છે અને આપણે ભારતમાતા પણ કહીએ છીએ વર્તમાન પ્રધાનમંત્રી જેઓ જમ્મુ-કાશ્મીર એક અલગ વિશિષ્ટ દરજ્જો આપવામાં આવે તો તેનું એક અંગ ભારતનું કહેવામાં આવે છે કે ભારતમાં સમાવેશ કરી નાખવામાં આવે છે જે 370 ની કલમ હટાવી નાખવામાં આવી છે અખંડ ભારત બનાવવામાં આવે છે બીજા પણ અનેક સુધારાઓ જેમાં અયોધ્યા શ્રી રામ મંદિર કે હાલ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જેનું ઉદઘાટન એટલે કે ૧લી ઈંટ મૂકવામાં આવી જેમના અથાગ મહેનત દ્વારા જે તે પણ એક સ્તીી ત્રિપલ તલાકનો કાયદો પસાર કરવામાં આવ્યો છે સફળતાપૂર્વક તે પણ એક સારી જ અન્ય માં કેટલા પણ સુધાર આવશે જે આપણે જોઈએ એટલા સારા જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational