STORYMIRROR

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

ડોનેશન

ડોનેશન

2 mins
15.1K


કેરોલિન ટી.વી. પર આવેલો લેડીનો ફોટો જોઈ ચિલ્લાઈ ઉઠી. ‘કેસી, વેર આર યુ? કમ હિયર સુન.'

કેસી દોડતી આવી. ‘વૉટ હેપન્ડ મૉમ?’

‘લુક ઓન ધ ટીવી. સ્ક્રીન.’

‘શી ઈઝ આફ્રિકન ફોરેન અફેર મિનિસ્ટર.’

‘યસ, આઈ કેન સી ધેટ. રીડ ધ નેમ’ શી સેઈડ.'

કેસી ડીડ નોટ અનડરસ્ટેન્ડ વૉટ મૉમ વૉઝ ટોકિંગ અબાઉટ.

‘મૉમ હર નેમ ઈઝ ‘મટીલ્ડા’.

‘યસ, ડ્ઝ ધેટ નેમ રીંગ્સ ધ બેલ?’

‘નો મૉમ.'

‘ઓ.કે. પ્લિઝ ગો એન્ડ ગેટ માય ઓલ્ડ આલ્બમ.'

કેસી ગઈ અને ક્લોઝેટમાંથી મૉમનું જુનું આલ્બમ લઈને આવી.

કેરોલિને ચશ્મા ચડાવ્યા અને પછી કહ્યું, કેસી લુક! ઈઝ શી ધ સેઈમ  ગર્લ.

કેસી ફાટી આંખે જોઈ રહી.

કેરોલિન રેકગ્નાઈઝ્ડ હર આફ્ટર ફીફટીન યર્સ.

વાત એમ હતી કે કેરોલીન ખૂબ પૈસાવાળી છે. એક વખત ટીવી પર એક આફ્રિકન પંદર

વર્ષની છોકરી જોઈ. જે ઠંડીને કારણે ઠુઠવાતી હતી. કમર્શ્યલમાં કહી રહ્યા હતાં કે ઠંડીને

હિસાબે, ગરમ કપડાંના અભાવે આફ્રિકામાં ઘણા મોત થાય છે.

કેરોલિનને આ વાત ચૂભી ગઈ. તેણે પોતાના ક્લોઝેટમાંથી સારામાં સારો ફર કૉટ કાઢીને

ટીવીમાં જણાવેલા એડ્રેસ પર પોસ્ટમાં મોકલ્યો. જે છોકરીને તે કોટ મળ્યો તે ખૂબ ખુશ થઈ.

અને તે કોટમાં ફોટો પડાવી કેરોલિનને થેંક્યુ કાર્ડ મોકલ્યું.

કેરોલિને તે ફોટો પોતાના આલ્બમમાં મૂક્યો હતો. તેનું નામ ‘મટીલ્ડા’. હસમુખો ચહેરો અને

તેની ચંચળ આંખો તેને ખૂબ ગમી ગઈ હતી.

હવે એ મટીલ્ડા’ મહેનત કરીને ભણી અને ખૂબ સ્માર્ટ હોવાથી આજે ‘ફોરેન અફેર મિનિસ્ટર”

બની ચૂકી હતી.

કેરોલિન તેની પ્રગતિ અને જીવનમાં કશું બની તે જાણી ખૂબ ખુશ હતી. મટીલ્ડાને ખબર ન હતી

કે જે જેકેટ તેને ખૂબ ગમતું હતું. તે જેકેટ મોકલનાર વ્યક્તિ તેને પ્રેમથી ટી.વી. પર નિહાળી ખુશ

થઈ રહી છે.

જ્યારે તે જેકેટ મટીલ્ડાને મળ્યું ત્યારે તેને જોઈને વિચાર આવ્યો હતો કે ,’આવું જેકેટ ખરીદી શકું

તેટલા પૈસા હું કમાઈશ!’

આજે કેરોલિન ખૂબ ખુશ હતી. વધારેમાં મટીલ્ડા અત્યારે એ જ જેકેટ પહેરીને ન્યૂયોર્કના એરપૉર્ટ

પરથી ઉતરતી દેખાઈ રહી હતી.

કેરોલિન ફર્મ બિલિવર હતી કે ડોનેશન કરવું હોય તો સારામાં સારી વસ્તુનું કરવું. નહી કે...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational