ડીપી
ડીપી
આજ કાલ ફેસબુક ઈન્સ્ટાગ્રામ વોટસએપનાં ડીપી પર દિલનો કરોડોનો કારોબાર ચાલે છે.
પણ શેર બજારના આખલાની જેમ,
કેટલાય ની 'કેટ ' કેટ નીકળે છે ! તો કોહલી કોયલો.!
કિરણ ભાઈ નીકળે છે. તો પ્રીત બહેન !
એટલે જરાક સંભલકે સોદા કીજીએ,
યે દિલ કા મામલા હૈ દિમાગ સે સોચિયે.
નહિ આપ રૂક્ષ્મણી હો ઔર નહિ સામનેવાલા કૃષ્ણ.
વહાં તો શ્રધ્ધા ઔર વિશ્વાસ કી બાત થી.
યહાં તો મોહ ઔર માયા કી બાત હૈ.
