STORYMIRROR

Dharmista Mehta

Inspirational

4  

Dharmista Mehta

Inspirational

રક્ષાબંધન

રક્ષાબંધન

1 min
254

ગિફ્ટ કે પૈસા આપી તમે એક દિવસ ખુશ કરી શકશો,

પણ પગભર કરી તેને જિંદગીભર ખુશ રાખી શકશો,


પડછાયો બની ક્યાં સુધી તેની સાથે ચાલશો ?

ઢાલ બની ક્યાં સુધી તેને બચાવશો ? 


તેને ખુદને જ એટલી બુલંદ કરો કે જાતે જ તેનું રક્ષણ કરે,

બેડીઓના બંધનમાં બાંધવાને બદલે,

ઊડવાને મુક્ત ગગન આપો,


આજ આ વચનમાં બંધાઈને ભાઈ તરીકે,

બહેનને સાચી રક્ષાબંધનની ભેટ આપો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational