STORYMIRROR

ATUL DAMOR

Inspirational Others

3  

ATUL DAMOR

Inspirational Others

ચહેરાની ખુશી

ચહેરાની ખુશી

1 min
47

નોકરીથી હું પાછો ફરી રહ્યો હતો...બસ સ્ટેન્ડ નજીકની ફૂટપાથ પર કેટલાક બાળકો નાના કોડિયાં વેચી રહ્યાં હતાં, તો સામેના મોલમાં વિવિધ ચાઈનીઝ ફટાકડા તથા દીવાઓ લોકો ખરીદી રહ્યાં હતાં.

આ બાળકો પોતાના સ્વરમાં - " કોડિયાં લ્યો...કોડિયાં લ્યો.." એવી બૂમ પાડી રહ્યાં હતાં.

તેમની પરિસ્થિતિ જોઈ મે તેમની પાસેથી સો કોડિયાં ખરીદ્યા. બાળકના ચહેરાની ખુશી જોઈ જાણે સાચા અર્થમાં દિવાળી ઉજવી રહ્યો હોય તેવું લાગ્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational