STORYMIRROR

Janakbhai Shah

Classics Children

3  

Janakbhai Shah

Classics Children

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત. 8

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત. 8

1 min
14.8K


ઝંઝાવાત.

આમ નવા વર્ષની સાંજ સુધી મારી જાતની ચિંતા કરતાં કરતાં મેં મારું બીજું વર્ષ પણ પુરું કર્યું. મારું ભાવિ શું ? શું મારે આખીય જિંદગી આવી જ રીતે જીવવું પડશે? આ ચિંતા દિન-રાત મને સતાવ્યા કરતી.

એવામાં મારો પાંચમા નંબરનો ભાઈ માંદો પડ્યો. અને તેને ઘેર જવાની ફરજ પડી. તે ઘેર ગયો. થોડા સમય ચોથા નંબરનો ભાઈ આવીને જતો રહ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Classics