Kaushik Dave

Fantasy Inspirational Children

3  

Kaushik Dave

Fantasy Inspirational Children

બર્થડે અને ચોકલેટ

બર્થડે અને ચોકલેટ

1 min
166


બેટા મોનુ,આવતી કાલે તારો બર્થડે છે એ તને ખબર છે ને ?

હા પપ્પા,પણ તમે મારા માટે શું લાવશો ?

બસ દર વખતની જેમ બર્થડે કેક અને તારા મિત્રો માટે ચોકલેટો.

સારું પણ પપ્પા,આ વખતે મારે બર્થડે મમ્મી અને તમારી સાથે જ મનાવવો છે ‌

સારું કહેવાય બેટા. તો પછી ચોકલેટો લાવીશ તો શું કરીશ ? કે પછી તારા માટે જ ચોકલેટ લાવું ?

પપ્પા તમે દર વખતે લાવો છો એટલી ચોકલેટ લાવજો જ. આવતી કાલે આપણી સોસાયટીની નજીક ઝૂંપડપટ્ટી છે. ત્યાં નાના નાના બાળકો રમતા હોય છે. તમે જે ચોકલેટો લાવશો એ ચોકલેટ એ ગરીબ બાળકોને આપીશ.

શાબાશ બેટા, હવે તું સમજુ થયો.

તમારો જ દીકરો છું પપ્પા.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy