Jayeshkumar Khatsuriya

Inspirational

4.1  

Jayeshkumar Khatsuriya

Inspirational

ભાન થયું

ભાન થયું

1 min
264


જય ના નાનપણની વાત છે. જય સુંદર મજાનાં ગામમાં રહેતો હતો. ગામમાં ખુબ સરસ નદી હતી. જય ઘણી વખત મિત્રો સાથે નદી કિનારે ફરવા જતો. એક દિવસ તેઓ નદી કિનારે ફરતા હતા, ત્યારે મસ્તીખોર મિત્રએ જયને નદીમાં ધક્કો મારી ને પાડી દીધો. નદી ખુબજ ઊંડી હતી. જયને તરતા આવડતુ નહોતું. મિત્રો ભયના માર્યા ભાગી ગયા. જય જીવ બચાવવા માટે બાખોડિયા મારવા લાગ્યો. છેલ્લે જય ના હાથમાં છેવાલ ની દાંડી આવી જતાં જય બચી ગયો. 


જય ને ભાન થયું કે નદી કિનારે રહેતા હોય તો તરતાં આવડતું જોઈએ. જય તરતા શીખી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational