Thakkar Hemakshi

Romance Inspirational

4.1  

Thakkar Hemakshi

Romance Inspirational

બે અનોખી જુડવા બહેનો -૮

બે અનોખી જુડવા બહેનો -૮

3 mins
174


“એવું કાંઈ નથી આદિત્ય. શું તમે પણ. કાલે રવિવાર છે એટલે આપણે હવે પરમ દિવસે મળશું.” 

“શું રીમા કેમ આવ ને ? મને મજા નહીં આવે.” 

 "મને પણ નહીં આવે આદિત્ય પણ કોઈ ચારો નથી. રવિવારના આવીશ તો માતા પિતાને શંકા જશે એટલે રહેવા દે નહીંતો મળવાનું બંધ થઈ જશે. એના કરતા એક દિવસ નહીં મળીશું તો ચાલશે.”                            

 “ઠીક છે રીમા ચાલશે તને તકલીફ ન પડવી જોઈએ”.                                    

“મને બહુ ગમ્યું આદિત્ય તમે મારી વાત માની ગયા.”   

"તું મારી વાત માને છે તો મારે પણ મનાવી જોઈએ." 

“એવું નથી આદિત્ય તમને લાગે હું બરાબર નથી તો નહીં માનવાનું.” 

“તારી વાત બરાબર હોય છે રીમા એટલે હું માની ગયો.” 

“તને ચાલે રીમા તો આપણે વિડીયો કોલમાં વાત કરી શકીએ."

“આ તો મળવા જેવું લાગશે આદિત્ય” 

“હા રીમા આપણે જોઈ સકશું ને વાત પણ કરી શકશું. મને એકલું કંટારો આવશે કાલે મહાવિદ્યાલય પણ બંધ છે. મારો દિવસ પસાર કેમ થશે તારા વગર. હવે તે મને આદત પાડી દીધી. ખાલી થોડી વાર વાત કરજે અને મારે તને જોવી છે જો તું કરજે હું તને નહીં કરી શકું “

“ઠીક છે આદિત્ય હું કોશિશ કરીશ.” 

“કોશિશ નહીં રીમા વિડીયો કોલ કરજે હું વાટ જોઈશ દસ મિનિટ પણ ચાલશે. લાગે છે રીમા તને મને જોવાનું મન નથી.”

“ના,ના એવું હોય. આદિત્ય.”

“ઠીક છે હું વિડીયો કોલ કરીશ બસ. “

 “વિડીયો કોલ કરજે રીમા મારે તને જોવી છે ને વાત પણ કરવી છે.”

“ હા હા કરીશ આદિત્ય.” 

“થોડી વાર ચાલશે પણ કરજે રીમા”. 

“હા હા આદિત્ય હું કરીશ વહેલી સવારે ચાલશે ? બધા સુતા હશે રવિવાર છે એટલે મારા રૂમમાંથી કરીશ નીચે જવા મળે એ નક્કી કંઈ ન શકું એટલે તમને ચાલે તો હું કરું ?

 “હા ચાલશે રીમા”

“તારી ઊંઘ બગડશે. આદિત્ય ?” 

“ના મને ચાલશે રીમા."

“તમે ગમે એટલી વાર વાત કરજો આદિત્ય.બધા સુતા હશે.” 

“વિડિઓ કોલ રીમા ?”

“ હા આદિત્ય”

“સાચે રીમા ?”

“હા હા આદિત્ય તમને મને જેટલી વાર જોવી હોય પ્રેમથી જોઈ લેજો.” 

“સાચે રીમા પછી ભૂલતી નહીં ?”

“સાચે જ આદિત્ય હું નહીં ભૂલું.

“તો તો હું બહુ ખુશ થઈશ. રીમા”

“ અચ્છા આદિત્ય ?”

“હા રીમા.” 

“તમારો ફોન સાઈલેન્ટ પર નહીં રાખતા આદિત્ય નહીં તો પછી વાત નહીં થાય.” 

“ના ના નહીં રાખું રીમા. કેટલાં વાગે કરીશ ?”

“ સવારે છ વાગે ચાલશે આદિત્ય ?” 

“હા હા ચાલશે રીમા.”

 “આપણે લગભ ત્રણ કલાક મળશે આદિત્ય.” 

“હા બહું ગમશે રીમા”. 

“તને ગમશે કે નહીં ?”

“શું આદિત્ય એવું બને કે મને ન ગમે ?. 

“એમ નહીં જવાબ આપ રીમા” ? 

“હા મને પણ બહુ ગમશે આદિત્ય.” 

“સરસ તો મજા આવશે રીમા, લાગશે નહીં આપણે દૂર છીએ.” 

“એમ આદિત્ય” ? 

“હા, હા રીમા.”

“ચાલ હવે હું જાઉં આદિત્ય.”

 “એટલું જલ્દી રીમા ? 

“જવું પડે એમ છે આદિત્ય. થોડાક કલાક છે પછી આપણે વાત કરશું. સુઈ જજો ત્યાં સુધી. આપણે જમી તો લીધું છે. તમને કેટલી ભાગમ દૌડ કરવી પડે છે મહાવિદ્યાલયમાં. “

“અચ્છા તને બધી ખબર રીમા. “

“એ તો હોય જ ને આદિત્ય”. 

“બહુ સરસ. મને ગમ્યું.”

 “અચ્છા આદિત્ય.” 

“હા હા. ઘરે પહોંચી ને મને મેસેજ કરજો કે હું પહોંચી ગયો છું. “

“આદિત્યે રીમા સાથે મસ્તી કરી વિડીયો કોલ નહીં મેસેજ કરીશ.”

“રીમા પણ હસતાં હસતાં બોલી વિડીયો કોલ નહીં મેસેજ” 

“અરે હું મસ્તી કરતો હતો રીમા.”

“ઓ! લાગે છે આદિત્ય તમને મારી મસ્તી કરવી બહુ ગમે છે.”

 “એ તો ગમે જ ને રીમા. મને તારો હસતો ચેહરો દેખાય એના લીધે હું કરું છું”

“ એવું છે આદિત્ય. તો તો તમને જોઈએ ત્યારે કરજો. હવે હું જાઉં છું આદિત્ય મેસેજ કરજો”

 “હા હા કરીશ રીમા.” 

“જલ્દી સુઈ જજો તો કાલે આરામથી વાત કરશું. ચાલો બાય આદિત્ય”. 

“જવા પહેલા એક વાત કહું રીમા ?”

“કહે ને એમાં શું પૂછવાનું આદિત્ય.” 

“તું કેટલી સુંદર લાગે છે. તું બધી રીતે સુંદર છે.” “સાચે આદિત્ય ?” 

“હા, હા.”

 “એમ આદિત્ય ?”

“તમે પણ બહુ સ્માર્ટ લાગો છો આદિત્ય. “

“ખરેખર રીમા ?” 

“હા, હા. આદિત્ય."                                                           

"મને બહુ ગમ્યું આ સાંભળી ને.”

” મને પણ બહુ ગમ્યું આદિત્ય. હવે હું જાઉં ?” 

“હું ના પાડીશ તો નહીં જઈશ રીમા.”

“અરે આદિત્ય રીમા હસી પડી.”

 આદિત્ય તો એને એટલું બધું હસતાં જોઈને મોહી ગયો. 

“મારે જવું પડે એમ છે આદિત્ય.” 

“હવે આવીજા મારી સાથે મને મજા આવશે. મને એકલું એકલું નથી ગમતું.”

“ સાચે આદિત્ય ? હું તમારી રાહ જોતી હતી મને ખબર નહતી તમને હું ગમું છું”. 

“હવે તો ખબર પડી ગઈ ને રીમા ?” . 

“હા હું બહુ ખુશ છું. એક વર્ષ રાહ જોજો મારુ ભણવાનું પૂરું થવા દો, પછી સાચે આવી જઈશ તમારા સિવાય હું ક્યાં જઈશ. “

“પછી તારા માતા પિતાને શું કઈશ રીમા ?

“મારી બહેન સામે નહીં કહી શકું. એ તો અડચણ લાવશે જ. ત્યારે કઈ કરશું. મારી બહેનને ખબર ન પડવી જોઈએ નહીંતો એ બધું બગાડી નાખશે. “

“એને ભનક સુધા નહીં થવા દઉં રીમા. હમણાં તો તું મારી સાથે રહે છે આખો દિવસ એટલે વાંધો નહીં આવે. “રવિવારે નથી રહી શક્તિ એ દિવસ તારે સવારે વાત કરવાની મારી સાથે વિડીયો કોલ પર.” 

“હા, હા કઈ પણ રીતે કરી લઈશ આદિત્ય.”

 “મને ખબર છે તું જરૂર કરી લઈશ રીમા.”

“ ચાલ હવે સાચે જાઉં છું."                  

"બાય,રીમા.”

“બાય આદિત્ય સવારે છ વાગે વિડિયો કોલ પર મળીયે.”

“ હા હું તારા ફોનોની રાહ જોઈશ."           

 "ભલે હું આવી જઈશ સમય પર.”

રીમા ઘરે પહોંચી ત્યારે ટીના રૂમનો દરવાજો બંધ હતો. રીમા એના રૂમમાં ગઈ ને એને દરવાજો બંધ કર્યો. 

થોડી વારમાં જ આદિત્ય નો મેસેજ આવ્યો તે ઘરે પહોંચી ગયા છે. 

રીમાએ જવાબ આપ્યો સરસ હવે સૂઈ જાવ. 

“તું પણ સુઈજા. ગૂડ નાઈટ.” 

“ગૂડ નાઈટ રીમા, ગૂડ નાઈટ આદિત્ય.”

હવે રીમા સુઈ ગઈ ને ત્યાં આદિત્ય સુઈ ગયો.

 રીમાને નાઈટ ડ્રેસ બદલવાનો સમય ન મળ્યો ને એના માતા પિતા ક્યારે ઉઠી જાય કહેવાય નહીં.

 રીમાએ આદિત્યને ફોન લગાર્યો. એને ફોન ખાલી ચહેરા સુધી જ રાખ્યો. આદિત્યએ ફોન ઉપાડયો.

આદિત્યએ કીધું “ મને તને આખી જોવી છે ખાલી ચહેરો નહીં”

“ બીજી વાર, આજે બતાવાય એમ નથી આદિત્ય. 

“કેમ કેમ રીમા ?”

 “મેં આજે નાઈટ ડ્રેસ પહેર્યું છે ડ્રેસ નહીં. સમય ન મળ્યું બદલવાનું”. મારા માતા પિતા ક્યારે બોલાવવા આવે કહેવાય નહીં એટલે તરત ફોન કર્યો.”

“સાંભળોને આદિત્ય મને નહીં ફાવે નાઈટ ડ્રેસમાં. કેમ આમ કરો છો આદિત્ય માની જાવ ને મને શરમ આવે છે. 

તું સમજને આદિત્ય.”                                           

 "હવે મને ઈચ્છા છે તને આખી જોવી છે બતાવને ?”  

"નહીં માનશો એમને ? રોજ મને તો જોવ છો .”  

" આજે મેં તને જોઈ નથી. 

“અચ્છા એવી વાત છે આદિત્ય.”

“મને શરમ આવે છે આદિત્ય.”

“ એમાં શેની શરમ નાઈટ ડ્રેસ તો પહેર્યું છે. વળી તને કોઈ બોલાવી લેશે તો રહી જશે.”

“સાચે ચાલશે તમને ?”

“ હા એકદમ ચાલશે. હવે કોઈ બહાનું નહીં કાઢ સમય નથી.તારા ઘરથી કોઈ આવે તારા રૂમમાં બોલવા એ પહેલા.”

“ સાચેજ ને ? 

“હા, હા. હવે મારે બતાવવું જ પડશે તમે માનતા નથી.“

“હું બધી વાત માનું છું ને રીમા ?”

હા, હા આ વાત પણ માની જાવ બીજી વાતની જેમ.”

 “ભલે બતાવું છું આદિત્ય બસ.”

“ હવે બતાવ જલ્દી હું ક્યારની રાહ જોઉં છું.

આખી બતાવજે પહેલાની જેમ નહીં.”

“ હા હા આખી બસ. હવે સંતોષ થયો”

“હા બહુ ગમ્યું તું બહુ મીઠી ને સુંદર લાગે છે આમાં ને સંતોષ પણ થયો. મને મોકલને ફોટો. કોઈ ને નહીં બતાવું.” 

“અચ્છા એટલું બધી ગમી આમાં કે તમને ફોટો જોઈએ છીએ ?”

 “હા ,હા રીમા."

 આનો ફોટો ન લેવાય આદિત્ય”

 “મને જોઈએ છે રીમા કેમ નથી માનતી. મારા ખાતર.”

“ઠીક છે તમે બહુ કહો છો એટલે જ તો માનવું જ પડે.મને નહીં ફાવે આવો ફોટો મોકલવાનું. તમેજ લઈ લો પણ કોઈને નથી બતાવવાનું. તે યાદ રાખજો.”

“ હા હા નહીં બતાવું. હું તારી માટે આવું બીજા રંગનું લાવીશ તને ગમશે ?”

“ હા પણ જરૂર નથી. “

 "તારે લેવું પડશે." 

" તમે પૈસા લો તોજ."                               

"પૈસા કોઈ કાળે નહીં લઉં. મને તને આપવું છે.”

“ ઠીક છે લઈશ બસ. “

“હવેથી તારે કાંઈ પણ ના નહીં પાડવાની રીમા.”

“ હા હા ના નહીં પાડું બસ. ફોટો બરાબર લઈ લીધો ?

“ એ મને ખાનગીમાં બતાવજો .”

“હા, હા રીમા.” 

“ સરસ હવે ખુશ ? 

“બહુજ તને જોઈને ?” 

“એમ ? 

“હા રીમા.”

“ઓહો!”

“ કેમ ઓહ ?" 

"તમે બહુજ ખુશ થયા મને જોઈને તે મને ગમ્યું.”

“પહેલી વાર મને જોઈને ખુશ થયા, એવું લાગે છે ? મને સપના જેવું લાગે છે."

સપનું નથી હકીકત છે રીમા. “

“સાચેજ કહું છું રીમા."

 "ઠીક છે મને યકીન છે તમારા પર .”

“હવે હું જાઉં બહુ સમય થઈ ગયો."             

"રહે ને થોડી વાર મને ગમશે. “

“કેમ ? “

“હજી જોવી છે ?”

“ ગમે તો રહે રીમા.”

 “એ તો મને પણ ગમે છે આદિત્ય. તમે બહુ સરસ લાગો છો ."                              

"એમ ? પહેલા કેમ ન કહ્યું રીમા ?" 

"એમ કેમ કહું, એવું લાગ્યું."

“સારું થયું તે મને કીધું મને આનંદ થયો. “

ક્રમશ :                                                                                 


Rate this content
Log in

Similar gujarati story from Romance