STORYMIRROR

Gijubhai Badheka

Classics Comedy

2  

Gijubhai Badheka

Classics Comedy

આ તે શી માથાફોડ ! ૭૦

આ તે શી માથાફોડ ! ૭૦

1 min
15.3K


સાચી મદદ

શું છે ? બારણું નથી ઊઘડતું ? જો જરા આમ ખેંચી જો, એટલે ઊઘડશે.

શું છે ? નાડી નથી બંધાતી એમ કે ? જો આમ કરીને બાંધ જોઈએ ?

શું છે ? ટોપી નથી ઉતારી શકતો ? પેલી લાકડીથી કે સળિયાથી ઉતાર તો ?

શું છે ? ખીલી નથી મરાતી ? જો આમ હથોડી પકડ ને આવી રીતે ઘા કર.

શું છે ? ચોરણી નથી પહેરાતી ? જો આમ બેસીને આમ પગ નાખ જોઈએ ?


Rate this content
Log in

Similar gujarati story from Classics