STORYMIRROR

Gijubhai Badheka

Classics Comedy

2  

Gijubhai Badheka

Classics Comedy

આ તે શી માથાફોડ ! - ૧૯

આ તે શી માથાફોડ ! - ૧૯

1 min
15.3K


તમે શું સમજો ?

"બાળઉછેરની બાબતમાં તમે શું સમજો ? ખરો અનુભવ તો મને છે."

"એમ ? ત્યારે કહો જોઈએ, તમે કેટલા બાળકો ઉછેર્યાં છે ?"

"કેટલાં કેમ ! એક બે નહિ, પણ નવ !"

"અને એમાંનાં કેટલાં ઊછર્યાં ?"

"બેસ્તો !"


Rate this content
Log in

Similar gujarati story from Classics