આ ૫ રીતે કરો કિસ
આ ૫ રીતે કરો કિસ


તમારા પાર્ટનરને આ ૬ રીતેથી કિસ કરવાથી જીંદગીભર મજબૂત બની શકે છે સંબંધ.
જ્યારે તમે તમારા પાર્ટનરને કોઈ પણ અંગ પર કિસ કરો છો ત્યારે તમારા વચ્ચેના કેટલા પ્રેમ છે તે જાણે છે. પ્રેમ વ્યક્ત કરવાનો સૌથી સરળ અને પહેલા રસ્તો હોય છે સ્પર્શ અને ચુંબન.
૧) સિર પર કિસ કરવી.
જ્યારે તમે તમારા પાર્ટનરને માથા પર ચુંબન કરો છો ત્યારે તેને અહેસાસ થાય છે કે તમે તેને કેટલો પ્રેમ કરો છો અને તમે તેની કેટલી ચિંતા કરો છો.
૨) ગાલ પર કિસ કરવી.
જ્યારે તમે તમારા પાર્ટનરને ગાલ પર ચુંબન કરો છો ત્યારે તમારા કરતાં પણ વધુ તમારા પાર્ટનરના વાત્સલ્ય છલકતા હોય છે.
૩) ગરદન પર ચુંબન કરવું.
જ્યારે તમે ગરદન પર કિસ કરો છો ત્યારે એવું માનવામાં આવે છે કે બન્નેનાં પ્રેમમાં ગાઢ સંબંધ બંધાયો છે.
૪) કાન પર કિસ કરવી.
જ્યારે તમે કાન પર ચુંબન કે કિસ કરો છો ત્યારે તમે અને તમારા પાર્ટનર બન્ને એક અજીબ દુનિયામાં ખોવાઈ જાઓ છો.
૫) હોંઠ પર કિસ કરવી.
હોંઠ પર ચુંબન લેતી વખતે તમે અને તમારા સાથી બન્ને પ્રેમની ગહરાઇમા ખોવાઈ જાય છે.